Gujarati Good Morning videos by Dada Bhagwan Watch Free

Published On : 02-Aug-2022 10:40am

180 views

જગત કલ્યાણને કાજે

મહાપુણ્યૈથી મળેલો આ મનુષ્ય દેહ અને સાથે જ્ઞાનીનો ભેટો થવો, જેમના થકી આપણને મોક્ષમાર્ગનો સાંધો મળ્યો. એવા પ્રખર જ્ઞાની અને અક્રમ જ્ઞાનને જગતના લોકો સુધી પહોંચાડવાનો જે ભેખ લીધો છે એ શુદ્ધ ભાવોના સંકલ્પને પ્રસ્તુત પદ 'જગત કલ્યાણને કાજે' દ્વારા વ્યક્ત કરીએ.

#song #bhaktisong #devotional #devotion #devotionalsong #bhakti #songoftheday

0 Comments